Announcements

Title Description Clcik here to download files
આથી કોલેજમાં અભ્યાસ કરતાં B.A.Sem-1, 3, 5. ના રેગ્યુલર વિદ્યાર્થીઓએ તા.-18/11/2024 થી 25/11/2024 સુધીમાં કોલેજમાં રૂબરૂ આવી અનુક્રમે લાગુ પડતી B.A.Sem-2, 4, 6.ની ફી ભરી પ્રવેશ મેળવી લેવો. પછીથી પ્રવેશ મળશે નહીં જેની ગંભીર નોંધ લેવી. તથા અગાઉના વર્ષોમાં એટલે કે- માત્ર વર્ષ-2023-24માં B.A.Sem-1માં આ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય અને વર્ષ-2023-24માં B.A.Sem-2 માં પ્રવેશ મેળવવાનો બાકી રહી ગયેલ હોય તે જ વિદ્યાર્થીને B.A.Sem-2 માં પ્રવેશ મળશે. તથા અગાઉ B.A.Sem- 5. સુધીમાં અભ્યાસ કર્યો હોય અને જેમનો બીજાસત્રમાં B.A.Sem- 6.માં પ્રવેશ મેળવવાનો બાકી રહી ગયેલ હોય તેવા જૂના વિદ્યાર્થીઓએ પણ પ્રવેશ ફોર્મ સાથે જરૂરી તમામ માર્કશીટો અને આધારો લઈ તા.28/11/2024 પછીથી કુલ-5 દિવસમાં ફી ભરી પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

Click Here to Download Files


Fatal error: Uncaught mysqli_sql_exception: Table 'prpaca5d_palasar_college.tbl_infra' doesn't exist in /home1/prpaca5d/public_html/index.php:134 Stack trace: #0 /home1/prpaca5d/public_html/index.php(134): mysqli_query(Object(mysqli), 'select* from tb...') #1 {main} thrown in /home1/prpaca5d/public_html/index.php on line 134