ધો.12 પછી આર્ટસ કોલેજ માં પ્રવેશ મેળવવાનો બાકી હોય તેવા વિદ્યાર્થીઓ માટે તા.૪/૭/૨૦૨૪ થી ૬/૭/૨૪ સુધી GCAS ઉપર લોગીન થઈ ને રજિસ્ટ્રેશન કરાવી ને કોલેજ CHOICE કરી શકાશે..... અગાઉ પ્રવેશ મેળવવાનો બાકી હોય તેવા તમામ મિત્રોએ એ શ્રીમતી પી. આર પટેલ આર્ટ્સ કોલેજ,પલાસરમાં . સવારે ૮ થી ૧ દરમ્યાન શનિવાર સુધીમાં સંપર્ક કરવા જણાવવામાં આવે છે.