અગાઉના વર્ષોમાં આ કોલેજમાં અનુક્રમે B.A.Sem-1, 5.માં અભ્યાસ કર્યો હોય અને જેમનો બીજાસત્રમાં B.A.Sem-2, 6.માં પ્રવેશ મેળવવાનો બાકી રહી ગયેલ હોય તેવા જૂના વિદ્યાર્થીઓએ પણ પ્રવેશ ફોર્મ સાથે જરૂરી તમામ માર્કશીટો લઈ તા.28/11/2024 પછીથી કુલ-5 દિવસમાં ફી ભરી પ્રવેશ મેળવી લેવાનો રહેશે.