જૂના એનરોલમેંટ 2011 થી 2019 બી.એ.સેમ-1,2, ૩,4,5,6 માં યુનિવર્સિટી પરીક્ષામાં એટીકેટી કે નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓએ તા-05/06/2025 સુધીમાં તમામ ટ્રાયલની માર્કશીટ, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને પરીક્ષા ફી સાથે રૂબરૂ કોલેજમાં આવીને ફોર્મ ભરી જવું. સાથે સંબંધિત વિદ્યાર્થીઓને પણ જાણ કરવી. જેની સર્વે નોંધ લેવી.