Title | Description | Clcik here to download files |
---|---|---|
આથી કોલેજમાં અભ્યાસ કરતાં B.A.Sem-1, 3, 5. ના રેગ્યુલર વિદ્યાર્થીઓએ તા.-18/11/2024 થી 25/11/2024 સુધીમાં કોલેજમાં રૂબરૂ આવી અનુક્રમે લાગુ પડતી B.A.Sem-2, 4, 6.ની ફી ભરી પ્રવેશ મેળવી લેવો. પછીથી પ્રવેશ મળશે નહીં જેની ગંભીર નોંધ લેવી. | તથા અગાઉના વર્ષોમાં એટલે કે- માત્ર વર્ષ-2023-24માં B.A.Sem-1માં આ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય અને વર્ષ-2023-24માં B.A.Sem-2 માં પ્રવેશ મેળવવાનો બાકી રહી ગયેલ હોય તે જ વિદ્યાર્થીને B.A.Sem-2 માં પ્રવેશ મળશે. તથા અગાઉ B.A.Sem- 5. સુધીમાં અભ્યાસ કર્યો હોય અને જેમનો બીજાસત્રમાં B.A.Sem- 6.માં પ્રવેશ મેળવવાનો બાકી રહી ગયેલ હોય તેવા જૂના વિદ્યાર્થીઓએ પણ પ્રવેશ ફોર્મ સાથે જરૂરી તમામ માર્કશીટો અને આધારો લઈ તા.28/11/2024 પછીથી કુલ-5 દિવસમાં ફી ભરી પ્રવેશ મેળવી લેવાનો રહેશે. |
Click Here to Download Files |